23 October 2021 Gujarat Current Affairs | daily gujarati current affairs

  • હાલમાં ગાંધીનગર ના નવા મેયર હિતેશ મકવાણા બન્યા છે.
  • ભાજપના પૂર્વ ધારા સભ્ય પૂનમ ભાઈ મકવાણા ના સુપુત્ર છે હિતેશ મકવાણા અને તેઓ ગુજરાતી અભિનેત્રી રોમા મેનેક સાથે લગ્ન કરી ચુક્યા છે.
  • હાલમાં world osteoporosis day 20 ઓક્ટોબર ના રોજ મનાવવા માં આવ્યો હતો.
  • ઉત્તર કોરિયા દેશે હાલમાં નવી બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.
  • "સ્ટાર્સ ઈન મય સ્કાઈ" નામનું પુસ્તક હાલમાં પુબ્લીશ કરવામાં આવ્યું હતું અને તેના લેખિકા દિવ્યા દત્ત હતા.
  • TVS મોટર્સ કંપની એ હાલમાં ઇન્ડિયા ગ્રીન એનર્જી એવોર્ડ જીત્યો છે.
  • ન્યુઝીલેન્ડ દેશના પૂર્વ ટેસ્ટ ક્રિકેટ અમ્પાયર"ફ્રેડ ગુડોલ" નું નિધન હાલમાં થયું છે.
  • હાલમાં દિલ્હી રાજ્યની સરકારે "રોજગાર બજાર 2.0" નામનું પોર્ટલ વિકસિત કરવાની જાહેરાત કરી છે.
  • ઇક્વાડોર દેશે "અપરાધ કી લહર પાર આપત્કાળ" ની જાહેરાત હાલમાં કરી છે.
  • હાલમાં "OnePlus" કંપની એ ભારતીય ક્ષેત્ર માટે નવનીત નાકરા ને તેઓ ના પ્રમુખ બનાવ્યા.
  • Adidas એ હાલમાં દીપિકા પાદુકોણ ને પોતાનો વૈશ્વિક એમ્બેસેડર બનાવ્યા છે.
  • હાલમાં ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશ એર સ્પેસ કંટ્રોલ સેંટર ની સ્થાપના કરી હતી.
  • હાલમાં જારી 2021 વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સૂચકાંકમાં ભારત 71માં સ્થાને રહ્યું છે.
  • હાલમાં ભારત અમેરિકા યુએઈ અને ઈઝરાઈલ દેશ એ  ચતુર્ભુજ આર્થિક મંચ બનાવવાનો નિર્ણય કર્યો છે.
  • MCC એ ભારતીય ખેલાડી જવાગલ શ્રીનાથ અને હરભજન સિંહ ને હાલમાં આજીવન માનદ સદસ્યતા આપી છે.
  • હાલમાં કુશીનગર ઇન્ટરનેશન એરપોર્ટ નું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી એ કર્યું હતું.
  • અમેરિકા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ એ પોતાનો સોશ્યિલ મીડિયા એપ "Truth Social" લૉંચ કર્યો છે.
  • હાલમાં મોદી વેન તરીકે ઓળખાતી પાંચ મોબાઈલ મેડિકલ વેન અમિત શાહ દ્વારા શરુ કરવામાં આવી હતી.
  • હાલમાં આવેલ મર્સર ગ્લોબલ પેનશન ઇન્ડેક્સ 2021 માં ભારત 40 માં સ્થાને રહ્યું છે.

Post a Comment

0 Comments