2022 માં ગણા બધા નામને બદલવામાં આવ્યા છે અને તે નામો ની સંપૂર્ણ યાદી તમને અહીં જોવા મળશે.
ગણી વાર કોઈ કારણસર કોઈ જગ્યા કે અન્ય નું નામ બદલવામાં આવે છે જેનાથી લોકો વચ્ચે મુંજવણ ઉભી થાય છે કે આ જગ્યા નું નવી નામ શું છે અને આજે આપણે આજ બાબત વિષે વાત કરવાના છીએ.
2022 માં બદલાયેલા નામ ની સંપૂર્ણ જાણકારી
- IPL ની ટીમ દિલ્હી ડેરડેવિલ્સ નું નવું નામ શું રાખવામાં આવ્યું છે - દિલ્હી કેપિટલ્સ
- લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી ઉ નવું નામ શું છે - સંસદ TV
- ગુજરાતના કાયા શહેરમાં એક અંડરબ્રિજ નું નામ બિપિન રાવત નામ પર રાખવામાં આવ્યું છે - રાજકોટ
- હાલમાં અમદાવાદ IPL ટિમ નું નામ શું રાખવામાં આવ્યું છે - ગુજરાત ટાઇટન્સ
- ઇન્ડોનેશિયા નું નવું પાટનગર કયું બન્યું છે - નુંસતરા
- હાલમાં લખનઉ IPL ટિમ નું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે - લખનઉ સુપર જાયન્ટ્સ
- 2022 માં તુર્કીનું નામ બદલીને નવું શું રાખવામાં આવ્યું હતું - તુર્કીયે
- હાલમાં જિમ કાર્બેટ ટાઇગર રિઝર્વ નું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે - રામગંગા નેશનલ પાર્ક
- ક્યાં દેશે 2021 માં પોતાનો રાષ્ટ્રગાન બદલ્યું છે - ઑસ્ટ્રલિયા
- હાલમાં શિપિંગ મંત્રાલય નું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે - બંદરગાહ જહાજરાની અને જળમાર્ગ મંત્રાલય
- હાલમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય નું નામ બદલીને શું રાખવમાં આવ્યું છે - શિક્ષણ મંત્રાલય
- 2022 માં જળ સંસાધન નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગ નું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે - મિનિસ્ટ્રી ઓફ જળ શક્તિ
- મધ્યપ્રદેશ ના શિવપુરી જિલ્લાનું નામ બદલીને રાખવામાં આવ્યું - કુડેશ્વર ધામ
- ઉત્તરપ્રદેશના મૈનપુરી સૈનિક સ્કૂલ નું નામ બદલીને રાખવામાં આવ્યું - જનરલ બિપિન રાવત
- મધ્યપ્રદેશ ના પાતાળ પાણી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું - ટટીયા મામા રેલવે સ્ટેશન
- ગોપાલ માં આવેલ હબીબગંજ રેલવે નું નામ બદલીને શું રાખવમાં આવ્યું - રાની કમલાપતિ રેલવે સ્ટેશન
- દિલ્હીમાં પર્યાવરણ ભવન નું નામ બદલીને શું રાખવામાં આવ્યું - પંડિત દીનદયાલ અંત્યોદય ભવન
- એરલાઇન કંપની Go Air એ પોતાનું નવું નામ શું રાખ્યું છે - Go First
- IPL ટિમ કિંગ્સ ઇલેવન પંજાબ નું નવું નામ શું છે - પંજાબ કિંગ્સ
- આકાશવાણી સંગીત સંમેલન હવે ક્યાં નામથી ઓળખાશે - પંડિત ભીમસેન જોશી સંગીત સંમેલન
- હાલમાં કંડલા પોર્ટ નું નામ કોના નામ પર રાખવામાં આવ્યું - દીનદયાલ બંદરગાહ
- હાલમાં ઇકના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું - અટલ બિહારી વાજપેયી
- ગુજરાતના કેવડિયા રેલવે સ્ટેશન નું નામ શું છે - એકતા નગર રેલવે સ્ટેશન
- હાલમાં Facebook નું નામ બદલીને શું રાખવામાં આવ્યું - મેટા
- કેન્દ્ર સરકારે મીડ દે મિલ યોજનાનું નામ બદલીને શું રાજકયું - PM પોષણ યોજના
- ઉત્તર પ્રદેશના કાકોરી ટ્રેન લૂંટ નું નામ બદલીને શું રાખ્યું - કાકોરી ટ્રેન એક્શન
- મંડુવાડ઼ીહી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે - બનારસ રેલવે સ્ટેશન
- ઉત્તરપ્રદેશ માં ગોરખપુર એરપોર્ટ નું નામ બદલીને શું રાખવામાં આવ્યું - મહાયોગી ગોરખનાથ એરપોર્ટ
- મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન નું નામ બદલીને કોના નામ પર રાખવાની મંજૂરી આપવામાં આવી છે - નાના શંકરશેઠ રેલવે સ્ટેશન
- હરિયાણામાં હિસ્સાર એરપોર્ટનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે - મહારાજા અગ્રસેન
- રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર નું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે - મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર
- રાજસ્થાનના જોધપુર ના મિયાં કે બડા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું - મહેશ નગર રેલવે સ્ટેશન
- રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું - ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન
- વહીલર દ્વીપ નું નવું નામ શું રાખવામાં આવ્યું છે - અબ્દુલ કલામ દ્વીપ
- અંદમાન નિકોબાર ના હેવલાક દ્વીપ નું નામ શું રાખવામાં આવ્યું છે - સ્વરાજ દ્વીપ
- નવી દિલ્હી પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશન નું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે - સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન
- વિદેશ સંચાર નિગમ લિમિટેડ નું નામ બદલીને શું રાખવામાં આવ્યું - ટાટા કોમ્યુનિકેશન લિમિટેડ
- ઔરંગાબાદ નું નામ બદલીને શું રાખવામાં આવ્યું - સંભાજી નગર
- હાલમાં ICC વિશ્વ કપ T -20 કલબ નું નામ બદલીને શું રાખવામાં આવ્યું - ICC T -20 વર્લ્ડ કપ
- પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ બદલીને રાખવામાં આવ્યું છે - સુષ્મા સ્વરાજ ભવન
- સાબરમતી ઘાટનું નામ બદલીને શું રાખવામાં આવ્યું - અટલ ઘાટ
- અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ નું નામ બદલીને શું રાખ્યું - નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
- અંદમાન નિકોબાર દ્વીપસમૂહ માં આવેલા નીલા દ્વીપનું શું નામ રાખવામાં આવ્યું છે - શહીદ દ્વીપ
- બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન નું નવું નામ શું રાખવામાં આવ્યું છે - બદલાવ
- હાવડા કાલકા મેલ ટ્રેનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે - નેતાજી એક્સપ્રેસ
- અફઘાનિસ્તાન નું નવું નામ શું રાખવામાં આવ્યું છે - ઇસ્લામિક એમિરેટ્સ ઓફ અફગાનિસ્તાન
- વિદેશ સેવા સંસ્થાન નું નામ બદલીને શું રાખવામાં આવ્યું - સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન
- ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટ નું આમ બદલીને શું રાખવામાં આવ્યું છે - કમલમ
- ફેસબુકની Cryptocurrency લિબ્રા નું નામ બદલીને રાખવામાં આવ્યું છે - ડાઈમ
- અંદમાન નિકોબાર ના રોસ દ્વીપનું નામ બદલીને શું રાખવામાં આવ્યું - સુભાષ ચંદ્ર બોસ દ્વીપ
0 Comments