બિનસચિવાલય 2022 માં પુછાઈ શકે તેવા પ્રશ્નો | bin sachivalay 2022 quotations

હવે ટૂંક જ સમય મેં ગુજરાતમાં બિનસચિવાલય ની પરીક્ષા લેવામાં આવવાની છે અને તે માટે અમે અહીં પરીક્ષામાં પુછાઈ શકે તેવા પ્રશ્નો ના જવાબો ની વાત કરવાના છીએ.

અહીં દર્શાવેલ પર્શ્નોના જવાબ ટૂંક માં આપવામાં આવ્યા છે. બધા જ પ્રશ્નોના જવાબ સરળ રીતે દર્શાવ્યા છે જેથી તેમને સરળતા પૂર્વક યાદ રાખી શકાય તો ચાલો શરુ કરીયે આજના કરેંટ અફેર્સ વિષે નું આર્ટિકલ.


બિનસચિવાલય 2022 માટે IMP પ્રશ્નો

ભારતના રાષ્ટ્રપતિ કોણ છે - રામનાથ કોવિંદ

ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે - વેકૈયા નાયડુ

ભારતના વડાપ્રધાન કોણ છે - નરેન્દ્ર મોદી

સુપ્રીમ કોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ કોણ છે - NV રમણા

હાલમાં રાજ્યસભના સભાપતિ કોણ છે - વેંકૈયા નાયડુ

2022 માં રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે - હરિવંશ નારાયણસિંહ

રાજ્યસભાના વિપક્ષના નેતા કોણ છે - મલ્લિકારઅર્જુન ખડકે

લોકસભાના અધ્યક્ષ કોણ છે - ઓમ બિરલા

લોકસભાના મહાસચિવ કોણ છે - ઉત્પલ કુમાર સિંગ

ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(CAG) કોણ છે - ગિરીશ ચંદ્ર મુર્મુ

ભારતના એટર્ની જનરલ કોણ છે - કે કે વેણુગોપાલ

ભારતના રાજ્યસભાના મહાસચિવ કોણ છે - પ્રમોદ ચંદ્ર મોદી

હાલમાં લોક સભાના વિપક્ષ ના નેતા કોણ છે - અધીર રંજન ચૌધરી

ભારતના નાના સચિવ કોણ છે - TV સોમનાથન

ભારતના કેબિનેટ સચિવ કોણ છે - રાજીવ ગાબા

આપણા દેશના વડાપ્રધાન ના પ્રધાન સચિવ કોણ છે - પી. કે. મિશ્રા

ભારતના હાલના વિદેશ સચિવ કોણ છે - હર્ષવર્ધન શ્રગલા (તેઓ 33 માં વિદેશ સચિવ છે અને એપ્રિલ 2022 માં રીટાયર થશે)

ભારતના નવા વિદેશ સચિવ કોણ બનશે - વિનય મોહન કવાત્રા

હાલના નવા રક્ષા સચિવ કોણ છે - અજય કુમાર

ભારતના રાજસ્વ સચિવ કોણ છે - તરુણ બજાજ

ભારતના વડાપ્રધાન ના મુખ્ય સલાહકાર કોણ છે - અમિત ખરે

હાલમાં સ્પોર્ટ્સ સચિવ કોણ છે - સુજાતા ચતુર્વેદી

ભારતના નાણાં સચિવ કોણ છે - ગાર્ગી કૌલ

હાલના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સચિવ કોણ છે - રાજીવ બંસલ

ભારતના ગૃહ સચિવ કોણ છે - અજય કુમાર ભલ્લા

હાલમાં નીતિ પંચના અધ્યક્ષ કોણ છે - નરેન્દ્ર મોદી

નીતિ પંચના CEO કોણ છે - અમિતાભ કાન્ત

નીતિ પંચના કાયમી સભ્ય કોણ છે - વી કે સારસ્વત, વિનોદ પોલ અને રમેશચંદ્ર

નીતિ પંચના વિશેષ આમંત્રિત સભ્ય કોણ છે - નીતિન ગડકરી, પિયુષ ગોયેલ, થાવરચંદ ગેહલોત અને રમેશ પોખરિયાલ

ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર કોણ છે - સુશીલ ચંદ્રા

ભારતની ભૂમિ દળના સેના અઘ્યક્ષ અને ચીફ ઓફ સ્ટાફ કમિટી કોણ છે - મનોજ મુકુંદ નરવલે

ભારતની Air Force (હવાઈ દળ)ના સેના અધ્યક્ષ કોણ છે - વિવેક રામ ચૌધરી

ભારતની નૌકા દળ ના સેના અધ્યક્ષ કોણ છે - આર. હરિકુમાર

હાલમાં RBI ના ગવર્નર કોણ છે - શકરીકાંત દાસ

ભારતના નાણાં પંચના અધ્યક્ષ કોણ છે - N K સિંહ

ભારતીય જાણતા પાર્ટી ના અધ્યક્ષ કોણ છે - જે પી નડ્ડા

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ છે - સોનિયા ગાંધી

Post a Comment

0 Comments