Unknown information about Bipin Rawat(CDS) | બિપિન રાવત GK

Unknown information about Bipin Rawat
Bipin Rawat

બિપિન રાવત આપણા દેશના પ્રથમ CDS હતા અને તેમનું હેલિકોપ્ટર MI-17V5 ક્રેશ થઇ ગયું હતું.

બિપિન રાવત નું મૃત્યુ તારીખ 8 ડિસેમ્બર 2021 ના રોજ થયું હતું અને તે દિવસ આપણા બધા દેશ વાસીઓ માટે દુઃખ દાયક હતો.

 બિપિન રાવત નું જીવન 1958 થી 2021 સુધી નું હતું, એટલા સમયગાળા તેમને ગણી ઉપલબ્ધીઓ હાસિલ કરી હતી અને આજે અપને તેના વિચે વાત કરીશું.


બિપિન રાવત વિષે માહિતી । Unknown Facts about Bipin Rawat

  • તામિલનાડુ ના કુન્નુર માં 8 ઓગસ્ટ 2021 ના રોજ જનરલ બિપિન રાવત ને લઇ જનાર હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું.
  • આ હેલિકોપ્ટર માં બિપિન રાવત તેમના પત્ની સહીત 14 લોકો સવાર હતા.
  • ઇન્ડિયન એરફોર્સ ના હેલિકોપ્ટર MI-17V5 તામિલનાડુ ના સુલુર થી વેલીગટન માટે ઉડાન ભરી થોડા સમય માં જ નીલગીરી ક્ષેત્ર માં આ દુર્ગટના થયી.


બિપિન રાવત વિષે પરીક્ષામાં પુછાતા પ્રશ્નો । Most asked quotations about Bipin Rawat

  1. જનરલ બિપિન રાવત નો જન્મ ક્યારે થયો હતો - 16 માર્ચ 1958
  2. જનરલ બિપિન રાવત નો જન્મ ક્યાં થયો હતો - પૌડી ગઢવાલ જિલ્લો (ઉત્તરાખંડ)
  3. જનરલ બિપિન રાવત ના પિતાનું નામ શું હતું - લક્ષ્મણ સિંહ રાવત (તેઓ ભૂતપૂર્વ લેફ્ટિનેન્ટ હતા)
  4. ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) કોણ હતા - જનરલ બિપિન રાવત (1જાન્યુઆરી 2020 થી 8 ડિસેમ્બર 2021 સુધી)
  5. જનરલ બિપિન રાવત ભારતના કેટલા માં થલ સેના અધ્યક્ષ (Army Chief) બન્યા હતા - 27 માં ચીફ ઓફ આર્મી સ્ટાફ બન્યા હતા (31 ડિસેમ્બર 2016 થી 31 ડિસેમ્બર 2019 સુધી)
  6. જનરલ બિપિન રાવત થલ સેના ના કેટલામાં ઉપ - પ્રમુખ બન્યા હતા - 37 માં વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ બન્યા હતા (1 સપ્ટેમ્બર 2016 થી 31 ડિસેમ્બર 2016 સુધી)
  7. જનરલ બિપિન રાવત ની પત્ની નું નામ શું હતું - મધુલિકા રાવત (તેઓ આર્મી વુમન વેલફેયર એસોસિએશનની
  8. અધ્યક્ષ હતી, તેમનું પણ હેલિકોપ્ટર માં નિધન થયું હતું)
  9. સેનાનું હે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તેનું નામ શું હતું - MI-17V5 (આ ભારતીય સેનાએ રશિયા પાસે થી મેળવ્યું હતું)
  10. બિપિન રાવત એ કારકિર્દી ની શરૂઆત ક્યાંથી કરી - 1978 માં 11 મી ગોરખા રાઇફલ ની 5 મી બિટાલિયન થી.
  11. જનરલ બિપિન રાવત ની દીકરીઓ નું શું નામ છે - કૃતિકા રાવત અને તારિણી રાવત
  12. જનરલ બિપિન રાવત નું નિધન ક્યારે થયો - 8 ડિસેમ્બર 2021 ના રોજ કુન્નુર તામિલનાડુ માં

Post a Comment

0 Comments