ગુજરાતની સરકારી પરીક્ષાઓ માં ભારતના પ્રતીકો વિષે MCQ પુછાતા હોય છે અને તેની સંપૂર્ણ તૈયારી તમને અહીં આ પોસ્ટ માં કરવા મળી જશે.
જરૂર વાંચો - શું ગુજરાત નું PSI 2022 નું પેપર લીક થઇ ગયું છે?
ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે પરીક્ષામાં પુછાતા IMP MCQ
ગુજરાતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈ નું અનુપાત(ratio) કેટલું છે? - 3:2
ભારતના રાષ્ટ્રીય ધ્વજ ના મધ્યમાં બનેલો "ધર્મચક્ર" નું રંગ કયું છે? - વાદળી (ડાર્ક નીલો)
ભારતના રાષ્ટ્રીય ઘ્વજમાં બનેલ અશોક ચક્ર માં કેટલા આરા આવેલ છે? - 24
સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? - પિન્ગલી વૈકયા
ભારતનું રાષ્ટ્રગાન (national anthem) કયું છે? - જન-ગન-મન
ભારતના રાષ્ટ્રગાન ના રચિયતા કોણ હતા? - અવિંદ્રનાથ ટાગોર
રાષ્ટ્રગાન જનગનમન નું હિન્દી અને ઉર્દુમાં અનુવાદ કોને કર્યું હતું? - આબિલ અલી
રવીન્દ્રનાથ ટાગોર નું કયું ગાન રાષ્ટ્રગાન તરીકે ઓળખાય છે? - જનગનમન
રાષ્ટ્રગાન પહેલી વખત ક્યાં કરવામાં આવ્યું હતું? - 1911 કોલકાતા
સંવિધાન સભા દ્વારા રાષ્ટ્રીય ગાન ને ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? - 24 જાન્યુઆરી 1950
ભારતના રાષ્ટ્રગાન "જનગનમન" ને ગાવામાં કેટલો સમય લાગે છે? - 52 સેકન્ડ
ભારતનું રાષ્ટ્રગીત કયું છે? - વંદે માતરમ
ભારતનું રાષ્ટ્રીય ગીત ગાવાનો સમય ગાળો કેટલો છે? - 65 સેકન્ડ
ભારતનું રાષ્ટગીત વંદે માતરમ સૌથી પહેલા ક્યાં અને ક્યારે ગાવામાં આવ્યું હતું? - 1896 કોલકાતા
ભારતનું રાષ્ટગીત વંદે માતરમ ક્યાંથી લેવામાં આવ્યું છે? - આનંદ મઠ
આકાશવાણી અને દૂરદર્શન ના પ્રોગ્રામ ની શરૂઆત શાનાથી થાય છે? - રાષ્ટ્રગીત
સારનાથમાં આવેલ રાષ્ટ્રીય સ્થંભ નો કયો ભાગ રાષ્ટ્રીય ચિન્હ/પ્રતીકના રૂપમાં લેવામાં આવ્યું છે? - ઉપરનો ભાગ
ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહ જોવા મળે છે? - ત્રણ
ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં ક્યાં પ્રાણી દેખાય છે? - સિંહ, સાંઢ, ઘોડો
ભારતનો રાષ્ટ્રીય આદર્શ વાક્ય કયું છે? - સત્યમેવ જયતે જયતે
સત્યમેવ જયતે શામાં થી લેવામાં આવેલ છે? - મુંડકોપનિષદ
ભારતનું રાષ્ટ્રીય પંચાંગ ક્યાં સંવત પાર આધારિત છે? - શક સંવત
શક સંવતનો છેલ્લો મહિનો કયો છે? - ફાલ્ગુન
ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? - મોર
ભારતનું રાષ્ટ્રીય પશુ કયું છે? - વાઘ
વાઘ નું લેટિન નામ શું છે? - Panthera Tigris Linnaeus
વાઘને ક્યાં પ્રોજેક્ટ ના અંદર સંરક્ષણ આપવામાં આવ્યું હતું? - પ્રોજેક્ટ ટાઇગર (1973)
વાઘના પહેલા કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પશુ તરીકે જાણીતું હતું? - સિંહ
સ્વતંત્રતા પછી બંધારણ દ્વારા નીમવામાં આવેલ જંડા સમિતિ ના અધ્યનક્ષ કોણ હતા? - જે બી કૃપલાણી
Quick Mcq (ભારતના રાષ્ટ્રીય પ્રતીક)
રાષ્ટ્રીય ફળ - કેરી (મેંગીફેરા ઇન્ડિકા)
રાષ્ટ્રીય વૃક્ષ - વડ ( ફાઈકસ બેનધલીન્સીસ)
રાષ્ટ્રીય વિરાસત પશુ - હાથી
રાષ્ટ્રીય મીઠાઈ - જલેબી
રાષ્ટ્રીય પીણું - ચા
રાષ્ટ્રીય નદી - ગંગા
રાષ્ટ્રીય પુષ્પ - કમલ (નઈલંબો ન્યુસીપેરા ગાર્ડન)
0 Comments