22 October 2021 Current Affairs | daily gujarati current affairs

  • હાલમાં પોલીસ સ્મૃતિ દિવસ 21 ઓક્ટોબરે મનાવવામાં આવ્યો હતો.
  • ગુજરાત સરકાર દ્વાર હાલમાં અતિવૃષ્ટિ નો ભોગ બનેલા 4 જિલ્લા ને 546 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે.
  • હાલમાં CBI અને CVC ના અધિકારીઓની જોઈન્ટ કોન્ફ્રન્સ કેવડિયા યોજાઈ.
  • વિશ્વ સાંખયીકી દિવસ 20 ઓક્ટોબર મનાવવામાં આવ્યો હતો.
  • રાજસ્થાન રાજ્યની સરકારે હાલમાં "પ્રશાસન ગાંવ કે સંઘ" અભિયાન શરુ કર્યું છે.
  • હાલમાં Actually... I Met Them: A Memoir નામનું પુસ્તક ગુલજાર લખ્યું છે.
  • આયુષ્માન ખુરાના હાલમાં "ફ્યુચર યહી હૈ" અભિયાન માટે CoinDCX માં શામેલ થયા છે.
  • હાલમાં ફસલ સળગાવવા સંબંધિત ઉત્સાજર્ન માં વિશ્વ માં ભારત દેશ ટોપ પાર રહ્યો છે.
  • તાજેતરમાં ભારતનો 52 મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ગોવા આયોજિત કરવામાં આવશે.
  • તાજેતરમાં શ્રીલંકા એ ભારત દેશથી 3.1 મિલિયન લીટર ઉચ્ચ ગુણવત્તા વાળો ગેર હાનિકારક નેનો નાઇટ્રોજન પ્રવાહી ખાતર ની પહેલી ખેપ પ્રાપ્ત કરી છે.
  • હાલમાં પો. સેફી કીદવઇ "સર સેયદ અહમદ ખાન: રિજન રિલિજન એન્ડ નેશન પુસ્તક લખ્યું છે.
  • હાલમાં IWF ના નવા અધ્યક્ષ સહદેવ યાદવ બન્યા છે.
  • મધ્યપ્રદેશ રાજ્ય એ "મુખ્યમંત્રી રાશન આપકે દ્વાર" યોજનાની શરૂઆત હાલમાં કરી છે.
  • હાલમાં શ્રીલંકા દેશના પ્રથમ ટેસ્ટ કેપ્ટાન "બંડૂલા વર્ણપુરા " નું નિધન થયું છે.
  • ઈઝરાઈલ દેશમાં હાલમાં કોવીડ-19 વેરિયંટ AY4.2 નો પહેલો મામલો મળી આવ્યો છે.
  • હાલમાં RBI એ PayTm પેમેન્ટ બેંક પાર કરીદ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
  • ઓસ્ટ્રેલિયા દેશના ક્રિકેટર જેમ્સ પેરીનસન એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી છે.
  • ચીન એ હાલમાં "ઉબેર કપ 2021" જીત્યો છે.
  • "કલરવ પક્ષી મહોત્સવ" બિહાર ઉજવવામાં આવ્યો છે.

Post a Comment

0 Comments