21 October 2021 Current Affairs | daily gujarati current affairs

  • હાલમાં અયોધ્યા રામ મંદિર ની યાત્રા કરનાર આદિવાસી સમાજના વ્યક્તિને ગુજરાત સરકારે 5 હજાર રૂપિયા સહાય ની જાહેરાત કરી છે.
  • કોટક બેંક એ હાલમાં દેશભરમાં માઈક્રો ATM શરુ કરવાની જાહેરાત કરી છે.
  • હાલમાં રાજસ્થાન સરકારે ખેડૂતો ને 18500 રૂપિયા ખેતી માટે ઉધાર આપવાની જાહેરાત કરી છે.
  • હાલમાં આવેલ રિપોર્ટ મુજબ ક્રાઇમ વિશે ઇન્વેસ્ટિગેશન કરવામાં ગોવા રાજ્ય ટોપ પાર રહ્યું છે.
  • વિનઈ થુમ્મલપલ્લી ને હાલમાં USTDA ના અધ્યક્ષ બનાવામાં આવ્યા છે.
  • હાલમાં B S ચેંદુરપ્પા ને સુપર કોરોના વોરિયર્સ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • રાષ્ટ્રીય અનુસંધાન વિકાસ નિગમ ના હાલમાં નવા CMD અમિત રસ્તોગી બન્યા છે.
  • હાલમાં ભાસ્કરબડા કેલેન્ડર ને અસમ રાજ્યના અધિકારી કેલેન્ડર સાથે જોડવામાં આવશે.
  • 2021 માં જારી કરેલ ગ્લોબલ TB રિપોર્ટ મુજબ TB નાબુદી માટે સૌથી વધારે પ્રભાવી ભારત દેશ બન્યો છે.
  • કાળમાં કેમરૂન મોલા 2021 પ્રેમીઓ પ્લેનેટયા સાહિત્યિક પુરસ્કાર જીત્યો છે.
  • વિધુત મોહન હાલમાં અર્થશોટ પુરસ્કાર (ઇકો ઓસ્કાર) જીત્યો છે.
  • અમેરિકા દેશના પૂર્વ વિદેશમંત્રી "કોલિન પોવેલ" નું નિધન થયું છે.
  • હાલમાં 75 લોકતાંત્રિક દેશો ના જનરલ નેક્સ્ટ નેતાઓ ની મેજબાની ભારત કરશે.
  • ભવાની દેવી એ હાલમાં ફ્રાન્સમાં ચાર્લવીલ રાષ્ટ્રીય ટુર્નામેન્ટ જીત્યો છે.
  • હાલમાં RBI એ SBI બેંક પર 1 કરોડ રૂપિયા નો દંડ લગાડ્યો છે.
  • હાલમાં શ્રીલંકા દેશ એ ભારતથી ઉધાર ના 5રૂપમાં 00 મિલિયન ડોલર ની માંગ કરી છે.
  • NASA એ હાલમાં અંતરિક્ષ એજન્સી એ "લુશી મિશન" લોન્ચ કર્યો છે.
  • 11 મોં સંસ્કૃતિ મહોત્સવ 2021 પશ્ચિમ બંગાળ ઉજવવામાં આવ્યો છે.
  • હાલમાં "રજ મહોત્સવ 2021" ઓડિશા ઉજવવામાં આવ્યો છે.

Post a Comment

0 Comments