20 October 2021 Current Affairs | daily gujarati current affairs
હાલ માં અમદાવાદ ની સાયન્સ સીટી ના અકવેરિયામ માં રાખવા માટે દક્ષિણ આફ્રિકા દેશ થી 6 પેંગ્વિન લાવવામાં આવ્યા હતા.
આ પેંગ્વિનો માટે 1 થી -7 ડિગ્રી ટેમ્પરેચર ધરાવતું શેલ્ટર તૈયાર કરવામાં આવ્યું છે.
હાલમાં ગુજરાત ના જવાન દેશ માટે શાહિદ થયા હતા અને તેઓ નું નામ હરિશસિંહ પરમાર હતું.
પંજાબ રાજ્યની સરકારે હાલમાં જ મેરા ઘર મેરે નામ યોજના શરુ કરી હતી.
ચાય અને કોફી ની ખેતી ને પ્રોત્સાહન આપવા માટે છત્તીસગઢ રાજ્યની સરકારે હાલમાં એક બોર્ડ બનાવવાની જાહેરાત કરી છે.
મીરા મોહંતી ને હાલમાં PMO માં નવા સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા છે. (મીરા મોહંતી 2005 બેચ ની IAS અધિકારી છે.)
હાલમાં ઉત્તરાખંડ ના મુખ્ય મંત્રી એ પંતનગર ઔધોગિક નગર નું નામ નારાયણ દત્ત તિવારી ના નામ પાર રાખવાની જાહેરાત કરી છે.
હાલમાં સરનજીત સિંહ નું નિધન થયું છે અને તેઓ હોકી ના પ્રસિદ્ધ ખેલાડી હતા.
હાલમાં જ તેલંગાના રાજ્યના ડાક વિભાગ એ ડાક સેવા પુરસ્કાર આપ્યા છે.
હાલ માં ફોર્બ્સ ઇન્ડિયા દ્વારા જારી કરેલ સૌથી પ્રભાવશાળી એક્ટર્સ ની લિસ્ટ માં રશ્મિકા મંદાના ટોપ પાર રહી છે અને બીજા નંબર પાર વિજય દેવરકોન્ડા રહ્યા છે.
L & T એક કોન્સર્ટકશન કોમપનય છે અને હાલમાં L & T એજુકેટ એ સબ્યાસાચી દાસ ને પોતાના નવા CEO બનાવ્યા છે.
હાલમાં કર્ણાટક બેંક ના નવા અધ્યક્ષ પ્રદીપ કુમાર પાંજા બન્યા છે.
હાલમાં રશિયા અને ચીન દેશ એ જાપાન સાગરમાં નૌસેનિક અભ્યાસ "સંયુક્ત સાગર 2021" આયોજિત કરવામાં આવ્યું છે.
હાલમાં બાંગ્લાદેશ ના પૂર્વ વડાપ્રધાન "અહમદશાહ અહમદજઈ" નું નિધન થયું છે.
હાલમાં આપનો દેશ ભારત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ માં છઠ્ઠી વખત સદસ્ય બન્યો છે.
ચીન માં હાલમાં સંયુક્ત રાષ્ટ્ર જૈવ વિવિધતા શિખર સંમેલન 2021 નું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલમાં T-20 ક્રિકેટ માં સૌથી વધારે વિકેટ લેવા વાળો બોલર શાકિબ અલ હસન બની ગયો છે.
શાકિબ અલ હસન બાંગ્લાદેશ નો ખેલાડી અને તેણે 89 T-20 મેચ માં 108 વિકેટ લીધી છે.
તેલંગાના રાજ્ય દ્વારા હાલમાં ભારતનો પ્રથમ સ્માર્ટફોન આધારિત ઈ-વોટિંગ સોલ્યૂશન તૈયાર કરવામાં આવ્યો છે.
જાહેર પરિવહન માં રોપ-વે ઉપયોગ કરનાર ભારતનો પહેલો શહેર વારાણસી બનશે.
0 Comments