IPL 2021 Current Affairs In Gujarati

IPL 2021 image with winning trophy

  • IPL ની શરૂઆત 2008 માં થઇ હતી અને IPL નું પૂરું નામ "Indian Premier League" છે. 2008 માં થયેલ IPL ની વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સ હતી.
  • IPL 2021 એ 14 મોં સંસ્કરણ હતો.
  • IPL 2021 ના આયોજન ની શરૂઆત ભારત માં થઇ હતી અને તેનો અંત સંયુક્ત આરબ અમિરાત (UAE) માં આવ્યો હતો. IPL 2021 નું આયોજન 9 એપ્રિલ થી 2 મેં સુધી ભારતમાં થયું હતું અને યુએઈ માં 19 સપ્તેમ્બેર થી 15 ઓક્ટોબર સુધી થયું હતું.
  • IPL 2021 ની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ્રેડર્સ વચ્ચે રમાયી હતી જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સ એ મેચ (IPL 2021) જીતી હતી.
  • IPL 2021 ની વિજેતા ટીમ ને 20 કરોડ નું ઇનામ આપવામાં આવ્યું હતું. (આ ઇનામ ચેન્નાઇ સુપર કિંગ્સ ને મળ્યું હતું.)
  • IPL 2021 માં ઉપ વિજેતા ટિમ ને 12.5 કરોડ રૂપિયા નું ઇનામ આપવામાં આવ્યું હતું. (આ ઇનામ કોલકાતા નાઇરાઇડર્સ ને મળ્યું છે.)
  • IPL 2021 ના ચેરમેન બ્રિજેશ પટેલ હતા અને લલિત મોદી 2008 નની IPL ના ચેરમેન હતા.
  • હાલમાં BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી છે.
  • IPL નું આયોજન BCCI કરે છે. (Board For Cricket Control In India)
  • BCCI ની સ્થાપના 1928 માં કરવામાં આવી હતી.
  • BCCI નું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે અને હાલમાં તેના પ્રથમ અધ્યક્ષ ગ્રાન્ટ ગોવન છે.
  • ચેન્નાઇ સુપર કિંગ્સ કુલ 4 વાર IPL જીત્યું છે. (2010, 2011, 2018, અને 2021)
  • 2021 ની IPL માં કોલકાતા નાઈટ રાઇડર્સ ના કેપ્ટન ઈયોન મોર્ગન હતા.
  • મુંબઈ ઇન્ડિયન્સ એ IPL નો ખિતાબ સૌથી વધારે વાર જીત્યો છે. (2013, 2015, 2017, 2019 અને 2020)
  • IPL 2021 મા "ઓરેન્જ કેપ" રિતુરાજ ગાયકવાડ ને મળી છે.
  • રિતુરાજ ગાયકવાડ ચેન્નાઇ સુપર કિંગ્સ ના ખેલાડી છે અને તેઓ એ પોતાની ટિમ માટે 16 મેચ માં 635 રન બનાવ્યા છે.
  • IPL 2021 માં "પર્પલ કેપ" હર્ષલ પટેલ ને મળી હતી અને તેઓ બેંગ્લુરુ ના ખેલાડી છે.
  • હર્ષલ પટેલ એ બેંગ્લુરુ માટે 15 મેચ માં 32 વિકેટ લીધી છે.
  • હર્ષલ પટેલ એ IPL 2021 માં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન નો ખિતાબ પણ હાસિલ કર્યો છે.
  • IPL 2021 માં "ફેર પ્લે અવૉર્ડ" રાજસ્થાન રોયલ્સ ની ટિમ એ જીત્યો છે.
  • IPL 2021 માં પાવર પ્લેયર ઓફ ધ સીઝન નો ખિતાબ વેંકટેશ રાજશેખરન ઐયર ને મળ્યો છે. (તેઓ કોલકાતા નાઈટ રાઇડર્સ ના ખેલાડી છે.)
  • IPL 2021 માં ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન નો અવૉર્ડ રિતુરાજ ગાયકવાડ ને મળ્યો છે.
  • IPL 2021 માં સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન નો ખિતાબ સિમરોન હેટમાયર ને મળ્યો છે જે દિલ્હી ની ટીમ ના કેપ્ટન છે.
  • પરફેક્ટ કેચ ઓફ ધ સીઝન નો ખિતાબ Ravi Bishnoi ને મળ્યું સીજે જે Kings 11 Punjab ના ખેલાડી છે.


IPL 2021 ના અગત્ય ના પ્રશ્નો ના જવાબો.

  • IPL માં "ઓરંગે કેપ" કોને આપવામાં આવે છે? - જે ખેલાડી IPL માં સૌથી વધારે રન કરે તેને ઓરેન્જ કેપ આપવામાં આવે છે.
  • IPL માં "પર્પલ કેપ" કોને આપવામાં આવે છે? - જે ખેલાડી IPL માં સૌથી વધારે વિકેટ લે તેને પર્પલ કેપ આપવામાં આવે છે.

Post a Comment

0 Comments