18 October 2021 Current Affairs | daily gujarati current affairs

  • હાલમાં આવેલા JEE એડવાન્સ ના રિજલ્ટ માં કોણે ટોપ કર્યું હતું? - મૃદુલ અગ્રવાલ
  • તાજેતરમાં ક્યાં રાજ્યમાં ભારતનો નવો ટાઇગર રિઝર્વ બનાવવામાં આવ્યો હતો? - છત્તીસગઢ
  • હાલમાં વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે મનાવવા માં આવ્યો હતો? - 16 ઓક્ટોબર
  • હાલમાં રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય નું ખાતમુહર્ત ક્યાં કરવામાં આવ્યું હતું? - ગોવા
  • હાલમાં સંયુક્ત રાષ્ટ્જૈવ વિવિધતા શિખર સંમેલન ક્યાં દેશમાં શરુ થયો? - ચીન
  • હાલમાં ઉત્તરપ્રદેશના ક્યાં શહેરમાં પહેલી વખત રોપવે સેવા શરુ થશે? - વારાણસી
  • કેન્દ્ર સરકારે કોલસા નું ઉત્પાદન વધારીને કેટલા લાખ ટન પ્રતિ દિવસ કરવાનો નિર્ણય લીધો છે? - 20 લાખ ટન
  • હાલમાં જસ્ટિસ વિજય કુમાર માલીમથ ક્યાં રાજ્ય ના હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? - મધ્યદેશ
  • હાલમાં ભારત અને અમેરિકા સંયુક્ત અભ્યાસ નો 17 મોં સંસ્કરણ "પૂર્વ યુદ્ધ અભ્યાસ 2021" ક્યાં થશે? - અલાસ્કા
  • હાલમાં IBBI ના અધ્યક્ષ નો વધારા નો પ્રભાર કોને મળ્યો છે? - નવરંગ સૈની
  • "PM ફસલ બીમા યોજના" ના CEO હાલમાં કોને બનાવવામાં આવ્યા છે? - રિતેશ ચૌહાણ
  • હાલમાં ક્યાં દેશમાં 2 દિવસીય વાયુ રક્ષા અભ્યાસ "વેલાયાત" યોજાયો હતો? - ઈરાન
  • આંધ્રપ્રદેશ હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ હાલમાં કોણ બન્યા છે? - પ્રશાંત કુમાર મિશ્રા
  • હાલમાં ભારતીય ક્રિકેટ ટિમ ના હેડ કોચ કોણ બન્યા છે? - રાહુલ દ્રવિડ
  • હાલમાં હરિયાણા સરકાર ક્યાં "હેલી હબ" સ્થાપિત કરશે? - ગુરુગ્રામ
  • હાલમાં કેમ્બ્રિયાન પેટ્રોલ અભ્યાસ માં ભારત ની સેના ની ટિમ એ કયો પદક જીત્યો હતો? - ગોલ્ડ
  • હાલમાં IPL 2021 માં પર્પલ કેપ કોને જીતી હતી? - હર્ષલ પટેલ
  • મિસ વર્લ્ડ અમેરિકા 2021 નો ખિતાબ હાલમાં કોણે જીત્યો છે? - શ્રી સૈની
  • હાલમાં PM નરેન્દ્ર મોદી એ 100 લાખ કરોડ રૂપિયા ની કયી યોજના શરુ કરી છે? - PM ગતિ શક્તિ

Post a Comment

0 Comments