19 October 2021 Current Affairs | daily gujarati current affairs
- તાજેતરમાં ભારત સરકારે દેશની માલિકીની પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ ને કયો દરજ્જો આપ્યો છે? - મહારત્ન
- 17 ઓક્ટોબર ના રોજ આંતરરાષ્ટ્રીય ગરીબી નાબુદી માટે આંતરાષ્ટ્રીય દિવસ મનાવવા માં આવ્યો હતો.
- હાલમાં દિલ્હી માં "રેડ લાઈટ ઓન ગાડી ઓફ" ની પહલ શરૂ થયી છે.
- ભારત દેશની ફૂટબોલ ટિમ એ હાલમાં જ દક્ષિણ એશિયાઈ ફૂટબોલ મહાસંઘ ચેમ્પિયનશિપ 2021 જીતી છે.
- બેંગ્લોર શહેર ની 7 વર્ષ ની બાલિકા "આધ્ય અરવિંદ" એ હાલમાં ગ્લોબલ પિસ ફોટો એવૉર્ડ જીત્યો છે.
- હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એ 16 ઓક્ટોબર એ પોતાનો 37 મોં સ્થાપના દિવસ મનાવ્યો છે.
- હાલમાં ગુજરાત રાજ્યના હાઇકોર્ટ એ સાત નવા જજો ની નિમણુંક માટે અઘીસુચના જારી કરી છે.
- IIT કાનપુર ની ટિમ એ પ્રોટેસ્ટ કેન્સર ના ઈલાજ માટે એક નવા લક્ષ્ય ની ઓળખાણ કરી છે.
- જાગરણ સમૂહ પ્રકાશન ના અધ્યક્ષ નું નિધન થયું છે અને તેઓ નું નામ યોગેન્દ્ર મોહન ગુપ્તા હતું.
- વીર મુન્શી ને ટૂંક સમય માં જ હાર્મની ઇન્ડિયા એવૉર્ડ 2021 થી સન્માનિત કરવામાં આવશે.
- વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરન સુડાન દેશની પાંચ દિવસીય યાત્રા પાર ગયા છે.
- IPL 2021 માં "ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ" રિતુરાજ ગાયકવાડ ને બનાવવા માં આવ્યા છે.
- હાલમાં ભારત ના કોવિડ 19 ટીકાકરણ પર એન્થમ ને કૈલાશ ખેર એ ગયું છે.
- ટૂંક સમય પહેલા મુંબઈ શહેર ના ડાક (Post) વિભાગ એ "Know Your Postman" નામની એપ લોન્ચ કરી છે.
- હાલમાં "જોનાસ ગહર સ્ટોર" એ નોર્વે દેશના નવા વડાપ્રધાન બન્યા છે.
- હાલમાં ભારત માં રશિયન ફિલ્મ મહોત્સવ ના એમ્બેસેડર ઈમ્તિયાઝ અલી બન્યા છે.
- ઇન્ટરનેશનલ મેચ માં હાલમાં સૌથી વધારે હેટ્રિક ગોલ કરનાર ફૂટબોલ ક્રિસ્ટીયાનો રોનાલ્ડો બન્યા છે અને તેઓ એ ટોટલ 10 હેટ્રિક પોતાના નામે કરી છે.
- ભારત ની 21 મી મહિલા ગ્રાન્ડ માસ્ટર હાલમાં દિવ્યા દેશમુખ બની છે અને તેઓ નાગપુર ની વાતની છે. દિવ્યા દેશમુખ ની ઉંમર માત્ર 15 વર્ષ છે.
0 Comments