17 October 2021 Current Affairs | daily gujarati current affairs
- હાલમાં અવિ બારોટ નું નિધન થયું છે તેઓ ક્યાં વ્યવસાય સાથે સંબંધ ધરાવતા હતા? - ક્રિકેટર
- અવિ બારોટ સૌરાષ્ટ્રના 29 વર્ષ ના ક્રિકેટર હતા અને હાર્ટ અટેક ના કારણે તેમનું મૃત્યુ થયું છે.
- હાલમાં ગુજરાત ની 7 0વર્ષ ની મહિલા એ લગ્ન ના 45 વર્ષ પછી ટેસ્ટ ટ્યુબ થકી બાળક ને જન્મ આપ્યું તેમનું નામ શું છે? - જીવુબેન રબારી
- વિશ્વ વિદ્યાર્થી દિવસ હાલમાં ક્યારે મનાવવામાં આવ્યો હતો? - 15 ઓક્ટોબર
- હાલમાં ક્યાં રાજ્યના મુખ્યમંત્રી એ તમામ માટે મુખ્યમંત્રી સ્વાસ્થ્ય યોજના શરુ કરી? - મણિપુર
- હાલમાં ભારતીય બેંક સંઘ ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? - એ કે ગોયેલ
- 16 થી 25 ઓક્ટોબર સુધી ઉત્તરપ્રદેશ ના ક્યાં શહેર માં હુનર હાટ મેળાનું આયોજન હાલમાં કરવામાં આવશે? - રામપુર
- હાલમાં કોણે સ્વસંચાલિત ઈંજન ભરવાની ટેક્નિક "યૂફિલ" લોન્ચ કરી? - BPCL
- ક્યાં રાજ્યના મુખ્યમંત્રી એ મંદિર ના ઘરેણાં ને પિગાળવાની યોજના હાલમાં શરુ કરી છે? - તામિલનાડુ
- હાલમાં જારી કરેલ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2021 માં ભારત ક્યાં સ્થાને રહ્યું છે? - 101 મોં
- હાલમાં RBI એ કોણે AXIS Bank ના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે ફરીથી નિમણુંક કરી છે? - અમિતાભ ચૌધરી
- હાલમાં કોણે પોતાની નવી પુસ્તક "the nutmeg's curse parables for a planet in crisis" લખી છે? - અમિતાભ ઘોષ
- DRDO ની કયી લેબમાં અબ્દુલ કલામ પ્રેરણા સ્થળ નું ઉદ્ઘાટન હાલમાં થયું? - વિશાખાપટનમ
- હાલમાં બાળકો ને કોવિડ વેકસિન આપવાવાળો પહેલો રાજ્ય કયો છે? - તામિલનાડુ
- તામિલનાડુ રાજ્યમાં ભારત બાયો ટેક ની કોવીશીલ્ડ 2 થી 18 વર્ષ ના બાળકો ને આપવામાં આવશે.
- હાલમાં 300 T-20 મેચ માં કેપ્ટાનશીપ કરવા વાળા વિશ્વ ના પહેલા ખેલાડી કોણ બન્યા છે? - મહેન્દ્ર સિંહ ધોની
- ફોર્બ્સ દ્વારા પ્રકશિત વિશ્વ ની સર્વશ્રેષ્ટ નિયોક્તા રેન્કિંગ માં કોણ ટોપ પર રહ્યું છે? - સેમસંગ
- હાલમાં પંકજ કુમાર કયી બેંક ના ગેર કાર્યકારી અધ્યક્ષ બન્યા છે? - કર્ણાટક બેંક
- કોણે હાલમાં My Parking App નું શુભારંભ કર્યું છે? - અનુરાગ ઠાકુર
- હાલમાં આવેલ renewable energy country attractiveness index માં ભારત ક્યાં સ્થાને રહ્યું છે? - ત્રીજા
- વન-ડે ક્રિકેટ માં બે વાર બેવડી સદી મારનાર વિશ્વ નો ત્રીજો ખેલાડી કોણ બન્યો છે? - ટ્રેવિસ હેડ
0 Comments