રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વિષે કરેંટ અફેર્સ 2022 | RBI 2022 Current Affairs

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વિષે કરેંટ અફેર્સ 2022

અહીં આપણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના 2022 ના લેટેસ્ટ કરેંટ અફેર્સ વિષે માહિતી આપવાના છીએ જે તમને તમારા PSI, બિન સચિવાલય, ક્લાર્ક, અને પોલીસે કોન્સ્ટેબલે પરીક્ષામાં કામ લાગશે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ને ટૂંક માં RBI કહેવામાં આવે છે જે આપણા દેશની બધી બેંકો પર દેશ રેખ અને નિયંત્રણ નું કાર્ય કરે છે.

રિઝર્વ બેન્ક ની સ્થાપના 1935 માં થઇ હતી અને તેનું રાષ્ટ્રીયકરણ 1949 માં કરવામાં આવ્યું હતું.


RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) ને લગતા મહત્વના પ્રશ્નો

ભારતનો કેન્દ્રીય બેન્ક કયો છે - રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની સ્થાપના ક્યારે થઇ હતી - 1 એપ્રિલ 1935

RBI ના પહેલા અંગ્રેજી ગવર્નર કોણ હતા - સર ઓસબોર્ન સ્મિથ (1937 સુધી)

RBI ના પહેલા ભારતીય ગવર્નર કોણ હતા - સી ડી દેશમુખ (1943 થી 1949 સુધી માં)

RBI ની સ્થાપના ક્યાં અધિનિયમ અંતર્ગત થયી - ભારતીય રિઝર્વ બેન્ક અધિનિયમ 1934

1934 માં RBI નું વડુમથક ક્યાં આવેલું હતું - કોલકાતા

RBI નું મુખ્યાલય મુંબઈ ક્યારે લાવવામાં આવ્યું - 1937

RBI ના મુખ્યાલય માં કોણ બેસે છે - RBI ગવર્નર

RBI નું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું - 1 જાન્યુઆરી 1949

RBI ગવર્નર ની નિમણુંક કોણ કરે છે - વડાપ્રધાન

વડાપ્રધાન કોની સલાહથી RBI ગવર્નર ની નિમણુંક કરે છે - નાણાં મંત્રાલય

RBI ના પ્રતીક ચિહ્ન માં શું છે - તાડ નું વૃક્ષ અને રોયલ બંગાળ ટાઇગર

2022 માં RBI ના કેટલા ડેપ્યુટી ગવર્નર છે - 4 (MK જૈન, T. રવિ શંકર, M. રાજેશ્વર રાવ, MD યાત્રા)

RBI માં હાલમાં ગવર્નર કોણ છે - શક્તિકાંત દાસ

શક્તિકાંત દાસ RBI ના કેટલામાં ગવર્નર છે - 25 માં

RBI ગવર્નરનો દર મહિને પગાર કેટલો હોય છે - 2.5 લાખ

RBI ગવર્નર નો કાર્યકાલ કેટલા વર્ષનું હોય છે - 3 વર્ષ

RBI ના ક્યાં ગવર્નર ભારતના મંત્રી પણ રહ્યા છે - મનમોહન સિંહ

RBI ની સ્થાપના ક્યાં આયોગની ભલામણ થી થયી - જ્હોન હિલ્ટન યંગ કમિશન

1 રૂપિયા ના નોટ પર કોના સિગ્નેચર હોય છે - નાણાં સચિવ

દેવાસ નોટ પ્રેસ ક્યાં રાજ્યમાં છે - મધ્ય પ્રદેશ

RTGS નું પૂરું નામ શું છે - રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ

બેન્કિંગ લોકપાલ યોજના ની શરૂઆત કોને કરી - RBI

રૂપિયાના ચિહ્ન ની ડિજાઇન કોને તૈયાર કરી હતી - ઉદય કુમાર

RBI ના રાષ્ટ્રીયકરણના સમય ગવર્નર કોણ હતા - સીડી દેશમુખ

RBI ના ક્યાં ગવર્નર નો કાર્યકાલ સૌથી ઓછો રહ્યો છે - અમિતાભ ઘોષ (તેઓ 16 માં ગવર્નર હતા અને તેમનો RBI ના ગવર્નર તરીકે કાર્યકાલ 20 દિવસ નો હતો)

RBI ના ક્યાં ગવર્નર નો કાર્યકાલ સૌથી અધૂ રહ્યો છે - બેનેગલ રામરાવ

એક રૂપિયા ના નોટ ને છોડીને બાકી નોટ કોણ જારી કરે છે - RBI

Post a Comment

0 Comments