ગણી વાર રામસર સ્થળ વિષે તલાટી, વનરક્ષક અને પોલીસ ની ભરતી માં પ્રશ્નો પૂછતાં હોય છે અને આજે અપને રામસર સ્થળ કોને કહેવાય તે વિશેની સંપૂર્ણ માહિતી લઇશું.
રામસર સ્થળ કોને કહેવાય
જો કોઈ વનસ્પતિ, ફળ, ફૂલ અને અન્ય કોઈ પણ પ્રકાર ની વસ્તુ કે જે વિલુપ્ત થવાની હોય તો આવી વસ્તુઓ ને વિલ્પ્ત થવાની બચાવમાં માટે એક જગ્યા પર તેમને રાખવામાં આવે છે અને તેને જ રામસર સ્થળ (Ramsar Sites) કહેવાય.
રામસર સ્થળના ઉદાહરણ - નદી, સરોવર, તળાવ, જંગલ, મેદાન, જળાશય, ખેતર વગેરે.
રામસર સ્થળ કન્વેનશન કોને કહેવાય?
જ્યાં સરકારે સો પ્રથમ વખત આવી વિલુપ્ત તાવની કગાર પર પહોંચેલી જગ્યાઓ, પશુઓ અને વસ્તુઓ ને બચાવવા માટે જે પહેલી મિટિંગ કરી હતી તેને રામસર સ્થળ કન્વેનશન કહેવાય.
હવે અપને વાત કરીશું કે રામસર સ્થળ ઇતિહાસ શું છે અને ગુજરાત માં રામસર સ્થળ ક્યાં આવેલું છે?
2019 સુધી 26 રામસર સાઈટ હતી.
2019 માં સુંદરવન ડેલ્ટા રામસર સાઈટને શામેલ કરવામાં આવી. (ટોટલ 27)
વર્ષ 2020 માં 15 નવી રામસર સાઈટ જાહેર કરવામાં આવી. (ટોટલ 42)
વર્ષ 2021 માં 5 નવી રામસર સાઈટ જાહેર કરવામાં આવી. (ટોટલ 47)
વર્ષ 2022 માં 2 નવી રામસર સાઈટ જાહેર કરવામાં આવી. (ટોટલ 49)
વર્ષ 2012 માં શામેલ કરાયું.
અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લમાં આવેલું છે.
થોળ સરોવર, મહેસાણા 2021 માં
વઢવાણ તળાવ, વડોદરા 2021 માં
ખિજડીયા પક્ષી અભ્યારણ્ય, જામનગર 2022 માં
નળ સરોવર 2012 માં
રામસર સ્થળ વિષે પરીક્ષામાં પુછાતા પ્રશ્નોના જવાબ
રામસર કન્વેનશન એ ક્યારથી કામ કરવાનું શરુ કર્યું હતું - 21 ડિસેમ્બર 1975 (IMP)
ભારત રામસર કન્વેનશન માં ક્યારે શામેલ થયું હતું - 1 ફેબ્રુઆરી 1982
આદ્રા ભૂમિના સંરક્ષણ માટે પ્રથમ સંમેલન ક્યાં થયું હતું - રામસર (ઈરાન ના એક શહેર રામસર માં 1971 માં સો પ્રથમ મિટિંગ કરવામાં આવી હતી)
વર્તમાનમાં ભારતમાં રામસર સાઈટો ની કુલ સંખ્યા કેટલી છે - 49
ભારતનું પ્રથમ રામસર સ્થળ કયું છે - ચિલ્કા સરોવર અને કેવલા દેવી નેશનલ પાર્ક (આ બંને 1981 માં રામસર સાઈટ તરીકે જાહેર કરાયા)
ભારતનું સૌથી નાનું રામસર સ્થળ કયું છે - રેણુકા વેટલેન્ડ
ભારતના ક્યાં રાજ્યના સૌથી વધારે રામસર સાઈટ આવેલી છે - ઉત્તર પ્રદેશ (ઉત્તર પ્રદેશ માં 10 રામસર સાઈટ આવેલી છે)
સર્વાધિક આંદ્રભૂમિ ક્ષેત્ર વાળો રાજ્ય કયો છે - ગુજરાત (34700 વર્ગ કિ.મી.)
વિશ્વ આદ્રાભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવે - 2 ફેબ્રુઆરી
સૌથી વધારે આંધ્રાભૂમિ વાળો દેશ કયો છે - UK (કુલ 175 રામસર સાઈટ આવેલી છે)
વિશ્વ રામસર સાઈટ સૂચિમાં શામેલ થવા વાળો પહેલો સ્થળ કયો છે - કોર્બોર્ગ પ્રાયદીપ, ઑસ્ટ્રેલિયા ( આ સ્થળ 1974 માં જાહેર કરવામાં આવ્યું)
ભારતનો સૌથી મોટો આંદ્રભૂમિ સ્થળ કયો છે - સુંદરવન (પશ્ચિમ બંગાળ)
ગુજરાત માં કુલ કેટલા રામસર સ્થળો આવેલા છે - 4 સ્થળ
ગુજરાતનું પ્રથમ રામસર સ્થળ કયું છે - નળ સરોવર
વર્ષ 2022 માં ક્યાં બે સ્થળોને રામસર સાઈટ જાહેર કરાયા - બખિરા પક્ષી અભ્યારણ્ય અને ખીજડિયા પક્ષી અભ્યારણ્ય
2021 માં ક્યાં સ્થળોને રામસર સાઈટ જાહેર કરાય - થોળ સરોવર, વઢવાણ તળાવ, સુલતાનપુર નેશનલ પાર્ક અને ભીંડાવાસ
0 Comments