2022 ના ઇલેકશન બાદ ના નવા મુખ્યમંત્રી અને રાજ્યપાલ ની માહિતી | 2022 Indian state new chief ministers

2022 ના ઇલેકશન બાદ ના નવા મુખ્યમંત્રી અને રાજ્યપાલ ની માહિતી

ભારત ના બધા જ રાજ્ય અને તેમના પાટનગર વિષે ની માહિતી આજે આપણે મેળવવાના છીએ કારણ કે હાલમાં જ પાંચ રાજ્યના ઇલેકશન થયા હતા અને તેના પરિણામ સ્વરૂપ ગણી જગ્યા એ મુખ્યમંત્રી ને બદલવામાં આવ્યા છે.

હાલમાં યોજાયેલ PSI ની પરીક્ષામાં મુખ્ય મંત્રી અને પાટનગર વિષે ગણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેથી આ માહિતી તમને ભવિષ્યમાં આવનારી તલાટી અને બિનસચિવાલય ની પરીક્ષા માં બહુ ઉપયોગી છે.

આ માહિતી 2022 માં થયેલ પાંચ રાજ્યોની ચૂંટણી બાદ ની છે.


2022 ના નવા મુખ્યમંત્રી અને રાજ્યપાલ

  1. મણિપુર ના નવા મુખ્યમંત્રી કોણ બન્યા હતા - એન. બીરેન સિંહ (મણિપુર નું પાટનગર ઇમ્ફાલ અને રાજ્યપાલ લા. ગણેશન છે.)
  2. ઉત્તર પ્રેદેશના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે - યોગી આદિત્યનાથ (ઉત્તર પ્રદેશ નું પાટનગર - લખનઉ અને રાજ્યપાલ આનંદી બેન પટેલ)
  3. ઉત્તરાખંડ ના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે - પુસ્કર સિંહ ધામી (ઉત્તરાખંડ નું પાટનગર દેહરાદૂન અને રાજ્યપાલ ગુરમીત સિંહ છે)
  4. ગોવાના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે - પ્રમોદ સાંવત (ગોવાનું પાટનગર પણજી અને રાજ્યપાલ PS શ્રીધરન પિલ્લાઈ)
  5. પંજાબના નવા મુખ્યમંત્રી કોણ બન્યા - ભગવંત માન (પંજાબનું પાટનગર - ચંદીગઢ અને રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત)
  6. મહારાષ્ટ્રના હાલમાં મુખ્યમંત્રી કોણ છે - ઉદ્દવ ઠાકરે (રાજ્યપાલ - ભગતસિંહ કોશિયારી)
  7. તામિલનાડુ ના હાલમાં મુખ્યમંત્રી કોણ છે - MK સ્ટાલિન (રાજ્યપાલ - રવિન્દ્ર નારાયણ રવિ)
  8. કર્ણાટક આ હાલમાં મુખ્યમંત્રી કોણ છે - બ્સવા રાજ બોમ્મઈ (રાજ્યપાલ - થાવરચંદ ગેહલોત)
  9. અસમ ના હાલમાં મુખ્યમંત્રી કોણ છે - હેમંત બિસ્વા સરમા (રાજ્યપાલ - જગદીશ મુખી)
  10. નાગાલેન્ડ ના હાલમાં મુખ્યમંત્રી કોણ છે - નેફ્યૂ રિયો (રાજ્યપાલ - જગદીશ મુખી)
  11. સિક્કિમ ના હાલમાં મુખ્યમંત્રી કોણ છે - પ્રેમ સિંહ ત્માંગ (રાજ્યપાલ - ગંગા પ્રસાદ)
  12. અરુણાચલ પ્રદેશ ના હાલમાં મુખ્યમંત્રી કોણ છે - પ્રેમા ખાંડુ (BD મિશ્રા)
  13. છત્તીસગઢ ના હાલમાં મુખ્યમંત્રી કોણ છે - ભૂપેશ બધેલ (રાજ્યપાલ - અનસુઈયા ઉઈકે)
  14. તેલંગાના હાલમાં મુખ્યમંત્રી કોણ છે - કે.ચંદ્ર શેખર રાવ (રાજ્યપાલ - તમિલસાઈ સોંદરાજન
  15. ઝારખંડ ના હાલમાં મુખ્યમંત્રી કોણ છે - હેમંત સોરેન (રાજ્યપાલ - રમેશ બેસ)
  16. મધ્યપ્રદેશ ના હાલમાં મુખ્યમંત્રી કોણ છે - શિવરાજ સિંહ ચૌહાણ (રાજ્યપાલ - મંગુભાઇ પટેલ)
  17. ઓડિશા ના હાલમાં મુખ્યમંત્રી કોણ છે - નવીન પટનાયક (રાજ્યપાલ - ગણેશીલાલ)
  18. હરિયાણા ના હાલમાં મુખ્યમંત્રી કોણ છે - મનોહરલાલ ખટ્ટર (રાજ્યપાલ - બંડારુ દત્તાત્રેય)
  19. ત્રિપુરા ના હાલના મુખ્યમંત્રી કોણ છે - વિપ્લવ કુમાર દેવ (રાજ્યપાલ - સત્યદેવ નારાયણ આર્યા)
  20. હિમાચલ પ્રદેશ ના હાલમાં મુખ્યમંત્રી કોણ છે - જયરામ ઠાકુર (રાજ્યપાલ - રાજેન્દ્ર વિશ્વનાથ આલેકર)
  21. બિહાર ના હાલમાં મુખ્યમંત્રી કોણ છે - નીતીશ કુમાર (રાજ્યપાલ - ફાગુ ચૌહાણ)
  22. પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી કોણ છે - મમતા બેનર્જી (રાજ્યપાલ - કલરાજ મિશ્રા)
  23. મિજોરામ ના હાલમાં મુખ્યમંત્રી કોણ છે - જોરમ થગા (રાજ્યપાલ - હરીબાબુ કભમપાતી)
  24. આંધ્ર પ્રદેશ ના મુખ્યમંત્રી કોણ છે - YS જગનમોહન રેડ્ડી (રાજ્યપાલ - વિશ્વભૂષણ હરિચંદન)
  25. રાજસ્થાન ના મુખ્યમંત્રી કોણ છે - અશોક ગેહલોત (રાજ્યપાલ - કલરાજ મિશ્રા)
  26. અંદમાન અને નિકોબાર ના ઉપરાજ્યપાલ કોણ છે - દેવેન્દ્ર કુમાર જોશી
  27. જમ્મુ કાશ્મીર ના ઉપ રાજ્યપતિ કોણ છે - મનોજ સિન્હા
  28. દિલ્હી ના મુખ્યમંત્રી કોણ છે - અરવિંદ કેજરીવાલ (ઉપરાજ્યપાલ - અનિલ બેજલ)
  29. પંડુચેરી ના મુખ્યમંત્રી કોણ છે - એન. રંગાસ્વામી (ઉપરાજ્યપાલ - તમીલશાહી સુંદરરાજાન)
  30. ;લડાખ ના ઉપરાજ્યપાલ કોણ છે - રાધાકૃષ્ણ માથુર
  31. દમણ, દીવ અને દાદર ના પ્રશાશક કોણ છે - પ્રફુલ પટેલ

Post a Comment

0 Comments