દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2022 ની સંપૂર્ણ માહિતી

દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2022 ની સંપૂર્ણ માહિતી (Most Important for Talati Exam)

વર્ષ 2022 નો ફિલ્મ ઓફ ધ ઈયર દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પુષ્પા ફિલ્મ ને મળ્યો છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ઉત્કૃષ્ટ યોગદાન માટે અવૉર્ડ - આશા પારેખ

સર્વશ્રેષ્ટ ફિલ્મ નો અવૉર્ડ - શેરશાહ

સર્વશ્રેષ્ટ અભિનેતાનો અવૉર્ડ - રણવીર સિંહ

સર્વશ્રેષ્ટ અભિનેત્રી નો અવૉર્ડ - કૃતિ સેનન 

બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ અવૉર્ડ - અધર રાઉન્ડ 

બેસ્ટ ડાયરેક્ટર ને અવૉર્ડ - કેન ઘોષ

બેસ્ટ સિનેમેટોગ્રાફર નો અવૉર્ડ - જયકૃષ્ણ ઘુમડી

દાદાસર્વશ્રેષ્ટ સહાયક અભિનેતાનો અવૉર્ડ - સતીશ કૌશિક

સર્વશ્રેષ્ટ સહાયક અભિનેત્રી નો અવૉર્ડ - લારા દત્તા

નેગેટિવ ભૂમિકા માં સર્વશ્રેષ્ટ અભિનેતા નો અવૉર્ડ - આયુષ શર્મા (અંતિમ શા ફાઇનલ ટ્રુથ)

પીપુલ્સ ચોઈસ બેસ્ટ એક્ટર નો અવૉર્ડ - અભિમન્યુ દસાની

પીપલ્સ ચોઈસ બેસ્ટ એકટ્રેસ નો અવૉર્ડ - રાધિકા મદાન

બેસ્ટ ડેબ્યુ અવૉર્ડ નો અવૉર્ડ - અહાન શેટ્ટી (તડપ)

સર્વશ્રેષ્ટ વેબ સિરીઝ નો અવૉર્ડ - કેન્ડી

વેબ સિરીઝ માં શ્રેષ્ટ અભિનેતા નો અવૉર્ડ - મનોજ વાજપેયી

વેબ સિરીઝ માં શ્રેષ્ટ અભીનેત્રી નો અવૉર્ડ - રવીના ટંડન

શ્રેષ્ટ પાશ્વ ગાયક પુરુષ નો અવૉર્ડ - વિશાલ મિશ્રા

શ્રેષ્ટ પાશ્વ ગાયિકા મહિલા નો અવૉર્ડ - કંઈક કપૂર

શ્રેષ્ટ સ્મોલ ફિલ્મ નો અવૉર્ડ - પોલી

Post a Comment

0 Comments