15 October 2021 Current Affairs | daily gujarati current affairs

હાલમાં અમદાવાદ વિભાગ ની રેલવે ની પહેલી મહિલા લોકો પાયલટ કોણ બની છે? - શિખા રાઠોડ

2021 નું અર્થશાસ્ત્ર નું નોબલ પુરસ્કાર કોને આપવામાં આવ્યું હતું? - ડેવિડ કાર્ડ, જોશુઆ એગ્રિસ્ટ અને ગુઈડો ઈમ્બેન્સ

👆 આ પુરસ્કાર royal swedish academy of sciences દ્વારા આપવામાં આવે છે.

હાલમાં રાષ્ટ્રીય આપદા ન્યુનિકરણ દિવસ ક્યારે મનાવવા માં આવ્યો હતો? - 13 ઓક્ટોબર

ક્યાં રાજ્યની સરકારે હાલમાં સરકારી કર્મચારીઓ ના રાજકારણ અને ચૂંટણી માં ભાગ લેવા પાર પ્રતિબંધ મૂકી દીધો છે? - હરિયાણા

IEA એ ક્યાં દેશને પૂર્ણકાલીક સદસ્ય બનાવવા માટે હાલમાં આમંત્રિત કર્યો? - ભારત

હાલમાં પરિસ્થિતિક ખતરા માટે સૌથી સંવેદનશીલ દેશો માં કોણ શામેલ થયો? - બાંગલાદેશ

👆 આ રિપોર્ટ institute for economics and peace દ્વારા રજુ કરવામાં આવી છે.

SDAGF ની છઠી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ નું આયોજન હાલમાં ક્યાં થયું છે? - નેપાળ

હાલમાં એલેકઝેન્ડર શલેનબર્ગ ક્યાં દેશના નવા ચાન્સેલર બન્યા? - ઓસ્ટ્રિયા

હાલમાં જારી અક્ષય ઉર્જા નિવેશ આકર્ષ
ક સુચકાંક માં કોણ ટોપ પર રહ્યું છે? - અમેરિકા

હાલમાં કોણે વેગન લેડર પહલ માટે PETA ઇન્ડિયા પુરસ્કાર મળશે? - PK સંગમા

👆 PETA નું પૂરું નામ people for the ethical treatment of animals છે.

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સલાહકાર ના રૂપમાં કોની નિમણુંક કરવામાં આવી છે? - અમિત ખરે

કોણે તિરુવનતપુરમ એરપોર્ટ નું મેનેજમેન્ટ સાંભળ્યું? - અદાણી ગ્રુપ

હાલમાં વિશ્વ નું સૌથી મોટું બિટકોઇન ખનન કેન્દ્ર કોણ બન્યું? - અમેરિકા

હાલમાં સ્વતંત્ર નિર્દેશક ના રૂપમાં OYO નાં બોર્ડ મેમ્બર માં કોણ શામેલ થયા? - દીપા મલિક 

👆 દીપા મલિક પેરા ઓલમ્પિક ની ખેલાડી છે અને 2016 માં એમને સિલ્વર મેડલ જીત્યો હતો.

હાલમાં ભારત એ ક્યાં દેશ માટે 200 મિલિયન ડોલર લાઈન ઓફ ક્રેડિટ ની જાહેરાત કરી? - કિર્ગીસ્તાન

હાલમાં કોણે 2030 સુધી 30 મિલિયન લોકો ને કૌશલ આપવાનું લક્ષ્ય રાખ્યું છે? - IBM

સપ્ટેમ્બર મહિના માં ભારત ની ખુદરા મુદ્રાસ્ફીતી ઘટી ને કેટલી થઇ? - 4.35%

હાલમાં ભારત ની કયી કંપની એ ચીનની સોલાર પાવર કંપની REC ગ્રુપ ખરીદી છે? - Reliance

હાલમાં સ્થાપનામાં આવેલ ઇન્ડિયન સ્પેસ એસોસિયેશન ના પ્રથમ ચેરમેન કોણ બન્યા છે? - જયંત પાટીલ

Post a Comment

0 Comments