14 October 2021 Current Affairs | daily gujarati current affairs

14 October 2021 Gujarat Current Affairs

અરવિંદ કુમાર હાલમાં ગુજરાત હાઇકોર્ટ ના વ્યક્તિગત કેટલામાં ચીફ જસ્ટિસ બન્યા છે? - 26 માં

રાજ્ય ના ચીફ જસ્ટિસ ની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે અને તેની શપથ રાજયપાલ અપાવે છે.

ક્યાં રાજ્યની સરકારે હાલમાં સ્વચ્છતા કાર્યક્રર્મ શરુ કર્યો? - આંધ્ર પ્રદેશ

ધ સ્ટેટે ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન 2021 રિપોર્ટ હાલમાં કોણે જારી કર્યો? - મનસુખ મંડાવિયા

"વિશ્વ ગાંઠિયા દિવસ" હાલમાં ક્યારે મનાવવામાં આવ્યો હતો? - 12 ઓક્ટોબર

આ દિવસ ને "world arthritis day" કહેવામાં આવે છે.

હાલમાં ક્યાં રાજ્ય ના મુખ્યમંત્રી એ "CM દા હૈસી" પહલ શરુ કરી છે?- મણિપુર

કોણે હાલમાં નીતિ આયોગ UNDP હેન્ડબુક લોન્ચ કરી છે? - રાજીવ કુમાર

UNDP નું પૂરું નામ - united nations development program

રાજીવ કુમાર નીતિ આયોગ ના ઉપાધ્યક્ષ છે અને તેના અધ્યક્ષ નરેન્દ્ર મોદી છે.

હાલમાં ક્યાં દેશની એમી હંટર એકદિવસીય ક્રિકેટ માં સદી મારવા વાલી સૌથી ઓછી ઉંમર ની ક્રિકેટર બની છે? - આયરલેન્ડ

એમી હંટર એ 15 વર્ષ ની ઉંમર થી ક્રિકેર રમવાની શરૂઆત કરી હતી અને આ સદી તેમને જીમબાવે સામે મારી છે.

હાલમાં નેદુંમુદી વેણુ નું નિધન થયું છે તેઓ ક્યાં વાવ્સય સાથે જોડાયેલા હતા? - અભિનેતા

નેદુંમુદી એ મોટા ભાગે મલયાલમ અને તેલુગુ મૂવી માં કામ કર્યું છે.

હાલમાં ક્યાં દેશ એ સ્વચાલિત ચાલક રહિત ટ્રેન નું અનાવરણ કર્યું છે? - જર્મની

ક્યાં દેશ એ હાલમાં મેંટર કાર્યકર્મ ની શરૂઆત કરી છે? - અરવિંદ કેજરીવાલ

 મેંટર કાર્યક્રમ ના બ્રાન્ડ એમ્બેસેડર સોનુ સુદ છે.

હાલમાં ક્યાં રાજ્યની કરુપુર કલમકારી પેન્ટિંગ અને કલ્લકુરીચી વુડ નક્કાસી ને GI ટેગ મળ્યો છે? - તામિલનાડુ

IFFCO ના હાલના અધ્યક્ષ નું નિધન થયું છે તેઓ નું નામ શું હતું? - સરદાર બલવિન્દર સિંહ નકઈ

હાલમાં કોણે મુખ્ય આર્થિક સલાહકાર ના પદ પરથી રાજીનામુ આપ્યું? - કે વી સુબ્રમયમ

કોણે ભારતીય અંતરિક્ષ સંઘ નું શુભારંભ કર્યું છે? - નરેન્દ્ર મોદી

ભારત પે ના બોર્ડ ચેરમેન ના રૂપ માં કોણ શામેલ થયા છે? - રજનીશ કુમાર

રજનીશ કુમાર sbi ના પૂર્વ ચેર પરસોં પરસન છે.

હાલમાં કોને જયપુર એરપોર્ટ નો મેનેજમેન્ટ સાંભળ્યો છે? - અદાણી ગ્રુપ

આ એરપોર્ટ જયપુર ના શણગાનેર માં આવેલું છે અને ભારત ના સૌથી બીજી એરપોર્ટ માં આ એરપોર્ટ નું સ્થાન 11 મુ છે.

હાલમાં આંધ્રપ્રદેશ ની પહેલી PM-WANI પરિયોજના ક્યાં શરુ થઇ? - કૂરનુલ

WANI એટલે wifi access network interface.

હાલમાં IMF એ નાણાકીય વર્ષ 2022 માં ભારત ની GDP વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? - 9.5%

હાલમાં ક્યાં રાજ્યની સરકારે મિશન કવચ કુંડળ નામની ખાસ કોવીડ-19 રસીકરણ ઝુમ્બેશ ચલાવી હતી? - મહારાષ્ટ્ર

Post a Comment

0 Comments